Share This on
સંજય બાંગરનો પુત્ર આર્યન બાંગર તાજેતરમાં જ લિંગ પરિવર્તન કરાવી છોકરામાંથી છોકરી બન્યો છે. લિંગ પરિવર્તન બાદ આર્યન બાંગરે પોતાનું નામ બદલીને અનાયા બાંગર રાખ્યું છે. અનાયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની જર્નીનો ખુલાસો કર્યો છે.

બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં ભાજપે મોટી કાર્યવાહી કરી છે. વાવની પેટાચૂંટણી પહેલાં જ ભાજપે માવજી પટેલ સહિતના પાંચ બળવાખોરોને સસ્પેન્ડ કરી દીધાં છે

અમદાવાદ શહેરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના પ્રમાણને જોતા અસ્થમા અને શ્વસનતંત્રની બીમારીથી પીડાતા નાગરિકો તેમજ જેમની ઇમ્યુનિટિ(રોગપ્રતિકારક શક્તિ) ઘણી ઓછી છે તેઓએ વિશેષ કાળજી લેવાની જરૂર છે.

જમ્મુ કાશ્મીરના સોપોરમાં ભારતીય સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થયું. આ ઘર્ષણમાં 2 આતંકીઓ ઠાર મરાયા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી ગોળા-બારૂદનો જથ્થો મળી આવ્યો છે.

કેનેડાએ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરની પ્રેસ કોન્ફરન્સના ઈન્ટરવ્યુનું પ્રસારણ કરનારી ઓસ્ટ્રેલિયન ચેનલ પર દેશમાં પ્રતિબંધ મૂક્યો છે.

બાબા સિદ્દીકી મર્ડર કેસ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, ગૌરવ વિલાસ અપુને (23) નામના વ્યક્તિની પુણેમાં ધરપકડ કરવામાં આવી છે

ચૂંટણી પંચ હેઠળની વિવિધ એજન્સીઓએ મહારાષ્ટ્ર, ઝારખંડમાં ચાલી રહેલી ચૂંટણીઓ અને ચૂંટણીઓમાં મતદારોને કોઈપણ પ્રકારના પ્રલોભનને રોકવા માટે રૂ. 558 કરોડની રોકડ, દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુઓ જપ્ત કરી છે.

NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

માનખુર્દ શિવાજીનગર વિધાનસભા સીટ પરથી એનસીપીના ઉમેદવાર નવાબ મલિકે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદે શરદ પવારના સંપર્કમાં છે.

કચ્છ જિલ્લાના માંડવીના દરિયામાં ન્હાવા ગયેલા પિતા-પુત્રના ડૂબી જવાથી દુઃખદ મોત નિપજ્યા છે. મૃતદેહ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે, અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.