કોલ્ડપ્લે બેન્ડ તેમના 'મ્યુઝિક ઓફ ધ સ્ફિયર-વર્લ્ડ ટુર-2025' ના ભાગરૂપે 25 જાન્યુઆરી, 2025 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનો ચોથો અને સૌથી મોટો સ્ટેડિયમ કાર્યક્રમ કરશે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે કેરળના વાયનાડ ખાતે ઝિપ-લાઈનની સફરનો આનંદ માણ્યો હતો. રાહુલે વાયનાડ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે રાજીનામું આપ્યાં બાદ તેમના સ્થાને કોંગ્રેસ પક્ષે તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાને ઉમેદવાર બનાવ્યાં છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુદ્દો એ છે કે શું જ્યારે કોઈ વ્યક્તિ ગુનામાં આરોપી અથવા દોષિત ઠરે ત્યારે મિલકત તોડી શકાય? ઘર એ માત્ર એક સંપત્તિ નથી, પરંતુ સુરક્ષા માટે પરિવારની સામૂહિક આશાનું પ્રતીક છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. મંગળવાર બાદ બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યો હતો અને થોડી જ વારમાં 500 પોઈન્ટ તૂટી ગયો હતો.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકા વધારાના ઉદ્દેશ્યના ભાગરૂપે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સંજય બાંગરનો પુત્ર આર્યન બાંગર તાજેતરમાં જ લિંગ પરિવર્તન કરાવી છોકરામાંથી છોકરી બન્યો છે. લિંગ પરિવર્તન બાદ આર્યન બાંગરે પોતાનું નામ બદલીને અનાયા બાંગર રાખ્યું છે. અનાયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની જર્નીનો ખુલાસો કર્યો છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં ભાજપે મોટી કાર્યવાહી કરી છે. વાવની પેટાચૂંટણી પહેલાં જ ભાજપે માવજી પટેલ સહિતના પાંચ બળવાખોરોને સસ્પેન્ડ કરી દીધાં છે
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અમદાવાદ શહેરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના પ્રમાણને જોતા અસ્થમા અને શ્વસનતંત્રની બીમારીથી પીડાતા નાગરિકો તેમજ જેમની ઇમ્યુનિટિ(રોગપ્રતિકારક શક્તિ) ઘણી ઓછી છે તેઓએ વિશેષ કાળજી લેવાની જરૂર છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
જમ્મુ કાશ્મીરના સોપોરમાં ભારતીય સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થયું. આ ઘર્ષણમાં 2 આતંકીઓ ઠાર મરાયા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી ગોળા-બારૂદનો જથ્થો મળી આવ્યો છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
કેનેડાએ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરની પ્રેસ કોન્ફરન્સના ઈન્ટરવ્યુનું પ્રસારણ કરનારી ઓસ્ટ્રેલિયન ચેનલ પર દેશમાં પ્રતિબંધ મૂક્યો છે.