Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
ઉત્તરપ્રદેશના બિજનૌરમાં વહેલી સવારે પુરપાટ ઝડપે આવતી કરે ઓટો રીક્ષાને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં વર કન્યા સહીત 7ના મોત થયા છે.

તિલક વર્માએ દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં 41 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. તિલક વર્માએ ટીમ ઈન્ડિયા માટે સતત બે T20 ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારીને સંજુ સેમસનની બરાબરી કરી લીધી છે.

અલાયા નો શાનદાર અંદાજ
અલાયા નો શાનદાર અંદાજ
Share This on
ખ્યાતિ હોસ્પિટલ કાંડ - રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂક કરી

દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું જોખમી સ્તરે પહોંચી ગયું છે. દરમિયાન સીએમ આતિશીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, 'વધતા પ્રદૂષણના સ્તરને કારણે દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓ આગળના નિર્દેશો સુધી, ઑનલાઇન વર્ગોમાં શિફ્ટ કરવામાં આવશે.'

નીક્કી નો હોટ અંદાજ
નીક્કી નો હોટ અંદાજ
Share This on
પહેલાં છેલ્લાં બે દિવસથી વિકી કૌશલ વધુ એક માઇથોલોજિકલ ફિલ્મમાં કામ કરવાનો હોવાની ચર્ચાઓ ચાલી હતી. મેડોક ફિલ્મ્સ હોરર કોમેડી પછી હવે એક માઇથોલોજિકલ ફિલ્મ બનાવવા જઈ રહ્યું છે.

કોલ્ડપ્લે બેન્ડ તેમના 'મ્યુઝિક ઓફ ધ સ્ફિયર-વર્લ્ડ ટુર-2025' ના ભાગરૂપે 25 જાન્યુઆરી, 2025 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનો ચોથો અને સૌથી મોટો સ્ટેડિયમ કાર્યક્રમ કરશે.