અલાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ કર્મચારીની એકથી વધુ પત્ની હોય તો પેન્શનને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે આવા મામલામાં માત્ર પહેલી પત્ની જ પેન્શનની હકદાર છે. કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બે મહિનામાં આ અંગે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.
