Share This on
દિલ્હી યુનિવર્સિટીમાં ભણેલા હરિની અમરસૂર્યાને શ્રીલંકાના નવા વડાપ્રધાન બનાવાયા છે. આ પદ પર બીરાજનાર તેઓ શ્રીલંકાના ત્રીજા મહિલા નેતા છે.

શરૂઆતના વેપારમાં BSE સેન્સેક્સ 591.19 પોઈન્ટ વધીને 77,930.20 પર પહોંચ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 188.5 પોઈન્ટ વધીને 23,642.30 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. સરકારે PM-JAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય) યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલસહીત સાત હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ ની 3, સુરત-વડોદરા-રાજકોટ અને ગીર સોમનાથની1-1 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સાથે રાજ્યના કેટલાંક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Share This on
અલાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ કર્મચારીની એકથી વધુ પત્ની હોય તો પેન્શનને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે આવા મામલામાં માત્ર પહેલી પત્ની જ પેન્શનની હકદાર છે. કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બે મહિનામાં આ અંગે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.

સુવિચાર
સુવિચાર
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
ઉત્તરપ્રદેશના બિજનૌરમાં વહેલી સવારે પુરપાટ ઝડપે આવતી કરે ઓટો રીક્ષાને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં વર કન્યા સહીત 7ના મોત થયા છે.