પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં 22 નવેમ્બરથી શરૂ થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ કાંગારૂઓને જડબાતોડ જવાબ આપ્યો
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉત તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, 'કંઈક તો ખોટું છે'. તમને જણાવી દઈએ કે હાલમાં ભાજપ 220+ સીટો પર આગળ છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
દિલ્હી યુનિવર્સિટીમાં ભણેલા હરિની અમરસૂર્યાને શ્રીલંકાના નવા વડાપ્રધાન બનાવાયા છે. આ પદ પર બીરાજનાર તેઓ શ્રીલંકાના ત્રીજા મહિલા નેતા છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
શરૂઆતના વેપારમાં BSE સેન્સેક્સ 591.19 પોઈન્ટ વધીને 77,930.20 પર પહોંચ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 188.5 પોઈન્ટ વધીને 23,642.30 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
અલાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ કર્મચારીની એકથી વધુ પત્ની હોય તો પેન્શનને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે આવા મામલામાં માત્ર પહેલી પત્ની જ પેન્શનની હકદાર છે. કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને બે મહિનામાં આ અંગે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.