રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 38ને બદલે 40 વર્ષ ધરાવતા ઉમેદવારો પણ ખેલ સહાયક બની શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યા બાદ હવે ઉમેદવારોને ફોર્મ ભરવાની તક આપવામાં આવી છે. ખેલ સહાયક બનવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વયમર્યાદામાં વધારો કરવામાં આવતા રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવાનું નક્કી કરાયું છે. જેના પગલે હવે 3 એપ્રિલથી લઈને 8 એપ્રિલ સુધી ઉમેદવારો ખેલ સહાય
