ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, 1 મેથી ગ્રાહકોએ ફ્રી લિમિટ પૂરી થયા પછી ATMમાંથી દરેક નાણાકીય વ્યવહાર માટે વધારાના 2 રૂપિયા ચૂકવવા પડશે. આ ફી વધારાને કારણે હવે ATMમાંથી રોકડ ઉપાડવા માટે દરેક વ્યવહાર પર 19 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલાં 17 રૂપિયા હતો તેમજ બેલેન્સ પૂછપરછ જેવા બિન-નાણાકીય વ્યવહારો માટેની ફીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ખાતામાં બેલેન્સ ચેક કરવા મા