વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળી છે. હિંસક ટોળાએ પિતા અને પુત્રની હત્યા કરી છે. શુક્રવારે ધુલિયાણમાં પણ હિંસા ફાટી નીકળી હતી. અહીં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેનું આજે હોસ્પિટલમાં મૃત્યુ થતાં કુલ આંકડો 3 થયો છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં અર્ધલશ્કરી દળોની 16 કંપનીઓ મોક
