Share This on
દેશની સુરક્ષા મારી ફરજ, તમે જે ઈચ્છો છો તે ચોક્કસ થશે: રાજનાથ સિંહ

Australian Prime Minister Anthony Albanese has secured victory in the federal election, with his centre-left Labor Party poised to retain its majority government. He was projected to be re-elected in Saturday’s vote, becoming the country’s first leader in 21 years to win consecutive elections. Early projections from the Australian Broadcasting Corporation show a strong showing for Labor, although the final count of seats is still pending.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પહેલગામ આતંકવાદી હુમલા પછી પીએમ મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત લગભગ 30 મિનિટ સુધી ચાલી. બેઠકમાં તાજેતરના પહેલગામ હુમલા અને ત્યારબાદ ઉભી થયેલી સુરક્ષા પરિસ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા છેલ્લા સાત દિવસથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ગીદડ ધમકી આપી હતી કે ભારત દ્વારા કરવામાં આવેલા કોઈપણ હુમલાનો 'ઝડપી, મક્કમ અને મજબૂત જવાબ' આપવામાં આવશે. અગાઉ મુનીરની પાકિસ્તાનમાં હાજરી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. આ દરમિયાન મુનીરે

કાશ્મીરના પહેલગાવમાં થયેલા આતંકી હુમલા પછી દેશભરમાં પોલીસ અને જાસૂસી તંત્રને એલર્ટ મોડમાં છે બીજી તરફ કેન્દ્રીય એજન્સીઓના ચોક્કસ ઇનપુટ બાદ એકાએક અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવમાં દશકાઓથી બનેલી ગેરકાયદે વસાહતોમાં રહેતાં બાંગ્લાદેશી ઘૂસણખોરો, અસામાજિક તત્ત્વોને શોધીને એમના મકાનો, ફાર્મ હાઉસને તોડવાની કાર્યવાહીએ દેશભરમાં ચર્ચા જગાવી છે. જોકે, આ કાર્યવાહી કેન્દ્રીય એજન્સીઓ

અખાત્રીજ અટલે શુભકાર્ય માટેનું વણજોયું મુહૂર્ત. અખાત્રીજે લોકો મુહૂર્ત અને શુકન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. અખાત્રીજે સોનું -ચાંદી ખરીદવામાં આવે તો દર વર્ષે ઘરમાં તેની વૃદ્ધિ થાય છે. તેવી લોકોની માન્યતા છે. દર વર્ષે અખાત્રીજના દિવસે શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી કરવા અથવા તો ડિલિવરી મેળવવા માટે એડવાન્સમાં બુકિંગ થઇ જતું હોય છે. ચાલુ વર્ષે એડવાન્સ બુકિંગનું પ્રમાણ ઘટ

પંજાબના આપ નેતાની પુત્રીનો કેનેડામાંથી મૃતદેહ મળી આવ્યો કેનેડા અભ્યાસ માટે ગયેલી વંશિકા સૈની ત્રણ દિવસ પહેલાં લાપતા થઈ હતી કેનેડાના ઓટાવામાં ત્રણ દિવસ પહેલા લાપતા થયેલી પંજાબના આમ આદમી પાર્ટી(આપ) નેતાની 21 વર્ષીય પુત્રી મૃત હાલતમાં મળી આવી છે. ઓટાવામાં ભારતીય દૂતાવાસે પંજાબના મોહાલી જિલ્લાના આપ નેતા દવિંદર સૈનીની પુત્રી વંશિકા સૈનીના મોતની પુષ્ટિ કરી છે. વંશિકા ડેરા બસ્સીમા

ડોલર ઇન્ડેક્સ સુધરવા છતાં ભારતીય શેરબજારમાં સુધારો અને પાછી ફરતી એફપીઆઇની પોઝિટીવ અસર ભારતીય રૂપિયા પર જોવાતાં ચાર મહિનાની ઊંચી સપાટી 85.03 બંધ રહ્યો હતો, જે આગલા દિવસ સામે 38 પૈસા વધ્યો હતો. અમેરિકન કરન્સી સામે ભારતીય ચલણ ઇન્ટ્રા ડેમાં 84.96ના સ્તરને સ્પર્શ્યું હતું, જે 20 ડિસેમ્બર 2024એ જોવાયેલી 84.94 પછીની સૌથી મજબૂત સ્થિતિ હતી. ગત્ શુક્રવારે ડોલર સામે રુપિયો 85.41 રહ્યો હતો. ભારતીય ફોરેક્સમા

સૂચિત દ્વિપક્ષીય વેપાર સમજૂતી (BTA) હેઠળ ભારત અમેરિકા સમક્ષ મહત્ત્વની ટેકનોલોજીના નિકાસ અંકુશો હળવા કરવાની માગણી કરે તેવી શક્યતા છે. ભારત આવી ટેકનોલોજી માટે ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને જાપાનને મળે છે તેવી છૂટછાટ માગી રહ્યું છે.

યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી શનિવારે રોમમાં મળ્યા હતા. પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપતી વખતે આ મુલાકાત વેટિકનમાં થઈ હતી. બંને નેતાઓએ વાતચીતને સકારાત્મક ગણાવી અને આને રશિયા-યુક્રેન સંઘર્ષના ઉકેલ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.