અમેરિકાના પેન્સિલવેનિયામાં એક કાર દુર્ઘટનામાં બે ભારતીય વિદ્યાર્થીના કરુણ મોત થયા છે, જયારે તેમની કાર એક વૃક્ષ સાથે ટકરાયા પછી પુલ સાથે અથડાઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે બંને મૃતકો પૈકી માનવ પટેલ ગુજરાતનો વતની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
CBSE ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરાયું - સમગ્ર દેશનું 93.66 ટકા પરિણામ જાહેર કરાયું - છોકરાઓ કરતાં છોકરીઓનું 2.37% વધુ પરિણામ - ગુજરાતના 42 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી - રાજ્યના 41 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પાસ - રાજ્યનું 96.73 ટકા પરિણામ જાહેર કરાયું
Shivam Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
દેશના તમામ 32 બંધ એરપોર્ટ ખોલવામાં આવ્યાં સરહદ પર તણાવ વચ્ચે સાવચેતીનાં પગલાં તરીકે આ બંધ કરવામાં આવ્યાં હતાં
Shivam Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી 11 મે 1951 ના રોજ કરવામાં આવેલા પ્રથમ શૃંગારની પ્રતિકૃતિ સ્વરૂપ ભસ્મ ત્રિપુંડ શૃંગાર કરાયો
Shivam Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલે ગુરુવારે સર્વપક્ષીય બેઠક યોજાશે, જેમાં ઓપરેશન સિંદૂર વિષે જાણકારી આપવામાં આવશે. બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કરશે