Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
અમદાવાદ શહેરની સ્કૂલોએ ફરજિયાત ફી ઓર્ડરની કોપી નોટિસ બોર્ડ અને વેબસાઈટ પર મૂકવી પડશે. આ નિયમનું પાલન ન થતું હોવાનું ધ્યાને આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલોને પત્ર દ્વારા આદેશ કર્યો છે કે તેઓ તરત જ ફીના ઓર્ડરની કોપી લગાવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે ફરી ચૂંટાયા શહેજાદ પઠાણ

અમદાવાદ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં અમદાવાદ જિલ્લાના કુલ 5 શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાયા હતા.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અંડરપાસ નંબર 731A કિ.મી. 498/28-30 શાહીબાગ અંડરપાસ તાત્કાલિક અસરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી રાત્રે 00.00 વાગ્યાથી સવારે 06.00 વાગ્યા દરમિયાન સમારકામ અને જાળવણીના કામ હેતુ ટ્રાફિક માટે બંધ રહેશે.

ક્સાસમાં મંગળવારે પાંચ વાહનોની ભયાનક અથડામણમાં ચાર ભારતીયોના મોત થયા હતા.

ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાની મારામારીના કેસમાં ઓઢવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

રથયાત્રાના દિવસે રૂટ પરના અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રહેશે, મેડિકલ વાન પણ હશે

અમદાવાદમાં વાસણા બેરેજમાંથી પાણી છોડાયું
Share This on
આ ચારમાંથી તમે કોના ફેન છે?
આ ચારમાંથી તમે કોના ફેન છે?