Share This on
અમદાવાદ પોલીસ વિભાગને અત્યાર સુધીમાં 82 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી એકપણ અરજીમાં ફાયર NOC ન હોવાથી મંજૂરી આપવામાં આવી નથી.

આજના દિવ્ય દર્શન શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)

સુપ્રીમ કોર્ટે ગુરુવારે 1998માં બિહારના પૂર્વ મંત્રી બ્રિજ બિહારી પ્રસાદની હત્યા કેસમાં સજાની જાહેરાત કરી હતી. કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુન્ના શુક્લા સહિત બે લોકોને આજીવન કેદની સજા ફટકારી છે.

અમદાવાદ શહેરમાં મહિલાઓની મદદ માટે બજરંગ દળ દ્વારા ‘મેરા ભાઈ’ નામની હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. છેડતી કે અન્ય કોઈ મુસીબતમાં મુકાયેલી બહેનો સંપર્ક કરશે તો 10 મિનિટમાં મદદ માટે પહોંચાડવાનો બજરંગદળનો દાવો છે. હેલ્પ લાઈન નંબર-8735873595 જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદના રાજપથ કલબ પાછળ ડી માર્ટની બાંધકામ સાઇટ અને લેબર કોલોનીમાં સ્વચ્છતા તથા મ્યુનિ. નિયમોનું ઉલ્લંઘન થવા બદલ બિલ્ડર-ડેવલપરને અઢી લાખનો દંડ ફટકારાયો અને સાઇટને સીલ મારવામાં આવી.

સુવિચાર
સુવિચાર
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
અમદાવાદ શહેરની સ્કૂલોએ ફરજિયાત ફી ઓર્ડરની કોપી નોટિસ બોર્ડ અને વેબસાઈટ પર મૂકવી પડશે. આ નિયમનું પાલન ન થતું હોવાનું ધ્યાને આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલોને પત્ર દ્વારા આદેશ કર્યો છે કે તેઓ તરત જ ફીના ઓર્ડરની કોપી લગાવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે ફરી ચૂંટાયા શહેજાદ પઠાણ

અમદાવાદ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં અમદાવાદ જિલ્લાના કુલ 5 શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાયા હતા.