Share This on
અમદાવાદીઓ ધ્યાન આપો!
Share This on
કેનેડાના બ્રામ્પટનમાં મંદિરમાં થયેલી હિંસા પર ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી છે.

અમદાવાદમાં ફટાકડાને કારણે હવાની ગુણવત્તા બગડી છે

દિવાળીના તહેવારોની શરુઆત પૂર્વે છેલ્લા વીકએન્ડ દરમિયાન અમદાવાદના તમામ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ખૂબ ધસારો જોવા મળ્યો હતો.

અમદાવાદ: નકલી કોર્ટ કચેરીઓ ઊભી કરી અબજો રૂપિયાની સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આરબિટ્રેશન ઊભું કરી જજ તરીકે હુકમો કરનાર નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ. ચોવટિયાએ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો.

અમદાવાદ : નકલી IPS, નકલી ટોલનાકુ, નકલી કચેરીઓ અને નકલી કોર્ટ તેમજ નકલી જજોના પર્દાફાશ થયા છે

પૂર્વ ધારાસભ્ય કમલેશ પટેલનું આજે (ગુરુવારે) નિધન થયું છે. તેઓ 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રહ્યા હતા અને 1990 થી 2002 દરમિયાન ભાજપના ઉમેદવાર તરીકે મણિનગરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા

અજિત પવાર જૂથના NCP નેતા બાબા સિદ્દીકીની શનિવારે મુંબઈમાં ત્રણ લોકોએ હત્યા કરી હતી. ઘાયલ હાલતમાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સુવિચાર
સુવિચાર
Share This on
જય માતાજી
જય માતાજી