Share This on
જાણો કંઈ શરતો પર બોપલ-આંબલી હિટ એન્ડ રન કેસના આરોપી રિપલ પંચાલને મળ્યા જામીન

અમદાવાદ શહેરના રસ્તાઓ બિસ્માર થઈ જતા હોવાથી હવે તંત્ર દ્વારા અનેક રસ્તાને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે. નવરંગપુરા સ્ટેડિયમથી નવરંગપુરા બસ સ્ટેન્ડ બાજુ વ્હાઈટ ટોપિંગ રોડ બની રહ્યો છે ત્યારે રોડ વચ્ચે એક નાનકડા મંદિરને લઈને તંત્ર મૂંઝવણમાં મૂકાઈ ગયું છે. કહેવાય છે કે, નવરંગપુરા ગામ હતું તે વખતનું આ મંદિર હોવાનું મનાઈ રહ્યું છે.

ખોટી રીતે રૂપિયા કમાવાની લાલચમાં બે નિર્દોષ લોકોનો જીવ લેવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

બોપલ હત્યા કેસનો આરોપી પોલીસકર્મી વીરેન્દ્રસિંહ પઢેરિયા તેની સર્વિસ દરમિયાનથી જ નફ્ફટાઈભર્યુ વર્તન કરવા માટે પંકાયેલો છે. આરોપી વીરેન્દ્રસિંહ સીક લીવ પર હતો ત્યારે ખીચડી લેવા માટે ઘરેથી ગાડી લઈને નીકળ્યો હતો.

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસના કેટલાક કર્મીઓના કારનામાના લીધે સમગ્ર પોલીસ તંત્રને બદનામી સહેવી પડે છે. શહેર પોલીસના ખાયકીબાજ કર્મીઓના તોડકાંડનો વધુ એક કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

અમદાવાદીઓ ધ્યાન આપો!
Share This on
કેનેડાના બ્રામ્પટનમાં મંદિરમાં થયેલી હિંસા પર ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી છે.

અમદાવાદમાં ફટાકડાને કારણે હવાની ગુણવત્તા બગડી છે

દિવાળીના તહેવારોની શરુઆત પૂર્વે છેલ્લા વીકએન્ડ દરમિયાન અમદાવાદના તમામ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ખૂબ ધસારો જોવા મળ્યો હતો.

અમદાવાદ: નકલી કોર્ટ કચેરીઓ ઊભી કરી અબજો રૂપિયાની સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આરબિટ્રેશન ઊભું કરી જજ તરીકે હુકમો કરનાર નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ. ચોવટિયાએ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો.