સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શોમાં સમૃદ્ધ નાગરિકો માટે સવારે 8થી 9 અને રાત્રે 10થી 11 શાંતિપૂર્વક મુલાકાત લેવા માટે ₹500ની ફી રાખવામાં આવી છે. સામાન્ય નાગરિકો માટે સોમથી શુક્ર ₹70 અને શનિ-રવિ ₹100 પ્રવેશ ફી રહેશે. 12 વર્ષ સુધીના બાળકો અને મ્યુનિ. સ્કૂલના વિદ્યાર્થીઓને મફત પ્રવેશ મળશે, જ્યારે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ₹10 ફી રાખવામાં આવી છે. મુખ્યમંત્રી 1લી જાન્યુઆરીએ ફ્લાવર શ
