ધોળાવીરા, લોદ્રાણી, વડનગર સહિત અનેક ઠેકાણે પ્રાચીન સભ્યતાના નિશાન બાદ હવે ફરી એક વાર દેવતાઓ વખતની એક મોટી વસ્તુ હાથ લાગી છે. કચ્છના પાન્ધ્રો કોલસાની ખાણમાંથી 5 કરોડ વર્ષ જુના સૌથી મોટા નાગ વાસુકીના અવશેષો મળ્યાં છે. આ વાસુકી નાગથી સમુદ્ર મંથન થયું હોવાનું પુરાણોમાં ઉલ્લેખિત છે.
