ગાંધીનગર,અસારવા,સાબરમતી, મણિનગર અને વટવા પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કારણે કાલુપુર (અમદાવાદ જંકશન) રેલવે સ્ટેશનના આ પ્લેટફોર્મ તબક્કાવાર બંધ રહેશે.
Kutch dayro
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અમદાવાદ શહેરના એરપોર્ટ સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધીના માર્ગને આઇકોનિક બનાવ્યા બાદ, હવે મ્યુનિસિપલ સત્તાધીશોએ 350 કરોડના ખર્ચે શહેરના અન્ય 7 રસ્તાઓને પણ આઇકોનિક રીતે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની શક્યતા છે.
Kutch dayro
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
કૃષ્ણનગર વિસ્તારમાં અપહરણ અને મારમારીના ગુનામાં કુખ્યાત ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડની ઝોન-4 એલસીબીએ કેવડિયા કોલોની પાસે હોટલમાંથી ધરપકડ કરી છે.
Kutch dayro
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
શુભ સવાર
Kutch dayro
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૪મું અંગદાન થયું છે. આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૫૦ હૃદયનુ દાન સંપન્ન થયું છે. બે કિડનીનું પણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. આમ ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યા છે.
Kutch dayro
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સુવિચાર
Kutch dayro
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સીબીઆઈએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ જલગાંવના તત્કાલિન પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પર ભાજપના નેતા ગિરીશ મહાજનને ખોટા કેસમાં ફસાવવા માટે દબાણ કરવાનો આરોપ છે.
Kutch dayro
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્યાલય ખાતેથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી. આ સમયગાળા દરમિયાન પીએમ મોદી ભાજપના પ્રથમ સભ્ય બન્યા. આ સાથે તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.