રાજકોટના શાપરમાં ધાબા પરથી ઇલેક્ટ્રિક સબ સ્ટેશનના થાંભલા પર પડેલું પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કંપાવી દેનારું મોત. વીજ પ્રવાહ ચાલુ હોવાથી તારને અડકતાં જ મૂળ પશ્ચિમ બંગાળના અલીપુરના રહેવાસી પુષ્પવિર શર્મા નામનો બાળક બળીને ભડથું થયો.
Priyank Umretiya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
છોટા ઉદેપુર જિલ્લાના પહાડી પ્રદેશમાં અનેક પહાડો આવેલા છે. જેમની સાથે ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. તેવી જ રીતે તેજગઢ પાસે આવેલા કોરાજના ડુંગર પરની ગુફામાં 12000 વર્ષ પૂર્વેના ગુફા ચિત્રો આજે પણ જોવા મળી રહ્યા છે. જેથી પુરાતત્વ વિભાગ દ્વારા આ ચિત્રોની તપાસ કરવામાં આવે સ્થાનિક આદિવાસીઓએ માંગ કરી છે.
Priyank Umretiya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અમદાવાદ તપાસ નાજુક તબક્કામાં છે, આરોપી સામે LOC જારી, જામીન ન આપી શકાય: કોર્ટ કાર્તિક પટેલ જ PMJAY કાર્ડધારકોને મોટી સંખ્યામાં સારવાર માટે લાવવા ફરમાન કરતો હતો: સરકાર સ્થાનિક પ્રેક્ટિશનર્સને તગડું કમિશન ચૂકવાતું હતું
Priyank Umretiya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસના ભારતમાં કુલ 8 કેસ નોંધાયા છે. દેશમાં વાયરસના પગપેસારાને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, સરકાર તમામ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
Priyank Umretiya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે તેઓ જલદી જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે. અહેવાલ અનુસાર નેશનલ કોકસની બુધવારે યોજાનાર બેઠકર પહેલાં ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી દેશે.
Priyank Umretiya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સાઉથના જાણીતા ડિરેક્ટર એસ.શંકર પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ ‘ગેમ ચેન્જર’ સાથે કમબૅક કરવા તૈયાર છે. આ ફિલ્મમાં રામ ચરણ અને કિઆરા અડવાણી મુખ્ય રોલમાં છે, આ ફિલ્મનું ટ્રેલર શુક્રવારે લોંચ કરવામાં આવ્યું છે. જેને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. આ સાથે આ ફિલ્મના મ્યુઝિકના રાઇટ્સ ધરાવતી કંપની દ્વારા એક્સ પર ખુલાસો કરવામાં આવ્યો છે કે ફિલ્મના મેકર્સ દ્વારા આ ફિલ્મના 4 ગીતો માટે 75 કરોડનો ખર્
Priyank Umretiya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
OYO હોટલમાં જવાનો પ્લાન બનાવી રહેલા અનમેરીડ કપલ્સ માટે ખરાબ સમાચાર છે. OYOએ મેરઠથી એક નવી નીતિ લાગુ કરી છે, જેમાં હવે અનમેરીડ કપલ્સને ચેક-ઇન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે જેઓ પતિ-પત્ની છે તેમને જ હોટલના રૂમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
Priyank Umretiya
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સલામત અમદાવાદ હવે અસલામત બની રહ્યું હોય તેવો ઘાટ થયો છે. સાઉથ બોપલના શાલીગ્રામ પ્રાઇમમાં આવેલી કનકપુરા જ્વેલર્સમાં ધોળા દિવસે ત્રણ લૂંટારૂઓ ગ્રાહક બનીને આવ્યા હતા અને માલિકને પિસ્ટલ બતાવી બંધક બનાવીને થેલામાં દાગીના ભરીને ગણતરીની મિનિટોમાં ભાગી ગયા હતા. લૂંટારુંઓ લગભગ 60 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી હોવાનો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બોપલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ