Share This on
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા હોવાનું પોલીસે જણાવ્યું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

ઉત્તર પ્રદેશના : પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી એકતાનો સંદેશ અને 'વસુધૈવ કુટુંબકમ' (વિશ્વ એક પરિવાર છે)નો સંદેશ આપતી તસવીરો સામે આવી. ભારતના દરેક રાજ્ય અને દરેક જાતિના લોકોએ એકસાથે અમૃત સ્નાનમાં ભાગ લીધો.

જસ્ટિન ટ્રુડોએ વોટ બેંક માટે ભારતનું કાર્ડ રમ્યું, તે કામ ન આવ્યું': કેનેડિયન પત્રકાર તાહિર ગોરા

આજના મુખ્ય સમાચાર તમને વિચારતા કરી દેશે
આજના મુખ્ય સમાચાર તમને વિચારતા કરી દેશે
Share This on
અમદાવાદમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શોની નકલી ટિકિટો મળી આવી છે. 70 રુપિયા ના દરની 27 ટીકીટો અને 100 ના દર ની 25 એમ કુલ મળીને 52 નકલી ટિકિટ મળી આવી છે. ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસેથી આ 52 નકલી ટિકિટો મળી આવી છે. જે બાદ કોર્પોરેશનને આર્થિક નુકસાન પહોંચાડવાના ઇરાદે ટિકિટો માર્કેટમાં વેચાઈ હોવાની શક્યતાના આધારે રિવરફ્રન્ટ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

સુરતની નવી સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતી 24 વર્ષીય જાનવી નામની યુવતીએ પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાધો છે. મૃતક યુવતી MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે જોડાઇ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી અભ્યાસ મુદ્દે 2 વર્ષથી માનસિક તણાવમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુવતીના આપઘાતને લઇ પરિજનોમાં શોકનો માહોલ છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી માર્ટિન ગુપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ODI વર્લ્ડ કપમાં બેવડી સદી ફટકારી છે. ઓપનિંગ બેટ્સમેન ગુપ્ટિલે ઓક્ટોબર 2022 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેણે તેની 15 વર્ષની લાંબી કારકિર્દીમાં કુલ 367 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં 198 વનડે, 122 ટી20 અને 47 ટેસ્ટનો સમાવેશ થાય છે. તેણે કુલ 23 આંતરરાષ્ટ્રીય સદી અને 76 અડધી

જામનગરમાં રહેતા પરિવારનું પાલતુ શ્વાન શેરીમાં ફરતું હતું. આ વખતે મહિલાના સ્કૂટરના સીટ કવર ઉપર થોડું નુકસાન પહોંચાડ્યું હતું. જેનો દાઝ રાખી આ મહિલાએ શ્વાનને એક્ટિવા પાછળ પટ્ટા વડે બાંધીને ઢસડ્યું હતું. શ્વાનને પગમાં ઈજા થતાં સારવાર કરવામાં આવી હતી. શ્વાન સાથે આચરવામાં આવેલી આ ક્રુરતાનો વીડિયો પણ વાયરલ થયો છે. જેથી અત્યાચાર ગુજારનાર મહિલા સામે ફિટકાર ફેલાયો છે.

રાજકોટના શાપરમાં ધાબા પરથી ઇલેક્ટ્રિક સબ સ્ટેશનના થાંભલા પર પડેલું પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કંપાવી દેનારું મોત. વીજ પ્રવાહ ચાલુ હોવાથી તારને અડકતાં જ મૂળ પશ્ચિમ બંગાળના અલીપુરના રહેવાસી પુષ્પવિર શર્મા નામનો બાળક બળીને ભડથું થયો.

છોટા ઉદેપુર જિલ્લાના પહાડી પ્રદેશમાં અનેક પહાડો આવેલા છે. જેમની સાથે ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. તેવી જ રીતે તેજગઢ પાસે આવેલા કોરાજના ડુંગર પરની ગુફામાં 12000 વર્ષ પૂર્વેના ગુફા ચિત્રો આજે પણ જોવા મળી રહ્યા છે. જેથી પુરાતત્વ વિભાગ દ્વારા આ ચિત્રોની તપાસ કરવામાં આવે સ્થાનિક આદિવાસીઓએ માંગ કરી છે.