ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી માર્ટિન ગુપ્ટિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ODI વર્લ્ડ કપમાં બેવડી સદી ફટકારી છે. ઓપનિંગ બેટ્સમેન ગુપ્ટિલે ઓક્ટોબર 2022 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેણે તેની 15 વર્ષની લાંબી કારકિર્દીમાં કુલ 367 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં 198 વનડે, 122 ટી20 અને 47 ટેસ્ટનો સમાવેશ થાય છે. તેણે કુલ 23 આંતરરાષ્ટ્રીય સદી અને 76 અડધી