અમદાવાદ પોલીસે પણ 52 બાંગ્લાદેશી નાગરિકોને ડીટેઇન કરીન તેમની પાસેથી ભારતીય નાગરિક હોવાના તૈયાર કરાયેલા પુરવા કબજે લીધા હતા. સાથે સાથે લાંબા સમય સુધી મહેનત કરીને તેઓ બાંગ્લાદેશના નાગરિકો છે તે અંગેના પુરવા પણ એકત્રિત કરી લીધા હતા. ત્યાર બાદ પુરતી તૈયારી સાથે 16 બાંગ્લાદેશી નાગરિકો(1 સગીર સહિત)ને બાંગ્લાદેશ સરકારને સોંપ્યા છે. અમદાવાદ પોલીસે કહેલી તૈયારીને લઇને પહેલી વખત બાંગ્લા
