સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, અમદાવાદમાં ગરમીનો પારો ઉનાળા દરમિયાન 44 ડિગ્રી સુધી પહોંચી જાય છે અને સામાન્ય દિવસોમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થયા છે. આટલા ઊંચા તાપમાનને કારણે પંખા પણ હીટર જેવો ગરમ પવન ફેંકે છે. ઉનાળામાં અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે તમામ નોન એસી વોર્ડમાં કૂલર મૂકવામાં આવ્યાં છે. આ વ્યવ