Share This on
મૅટ ગાલા એ સૌથી ક્રિએટિવ અને બોલ્ડ ફેશન તેમજ આર્ટીસ્ટીક ડ્રેસિંગ માટે દુનિયાભરમાં જાણીતી ઇવેન્ટ છે. આ 5 મેએ ફરી આ ઇવેન્ટ થવા જઈ રહી છે. આ વખતે મૅટ ગાલાની થીમ ‘સુપરફાઇનઃ ટેઇલરિંગ બ્લૅક સ્ટાઇલ’ છે. જેમાં આ વર્ષે કિઆરા અડવાણીને મૅટ ગાલામાં આમંત્રણ મળ્યું છે, તે પ્રેગનન્ટ હોવાની પણ જાહેરાત કરી ચૂકી છે. તેથી આ વખતે તે પહેલી વખત મૅટ ગાલામાં બૅબી બમ્પ સાથે જોવા મળશે એવી ચર્ચા છે. ત્યારે રસ
Share This on
ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. આ વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે. રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ૩ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે. હાઈ રીઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને જી.આઇ.એસ. સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ થકી મોટાપાયે નવા ઉદ્યોગોની સ્થાપના થશે અને અઢળક રોજગારી મળશે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ સમિટમાં ઉદ્યોગ ગૃહો દ્વારા કરાતા એમઓયુ બાદ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ દ્વારા તેમના પ્રોજેક્ટ પડતા મૂકી દેવામાં આવે છે. વર્ષ 2023, 2017 અને 2019માં યોજાયેલા વાઇબ્રન્ટ સમિટ બાદ અત્યાર સુધીમાં કુલ 14,637 મોટી સંખ્યામાં એમઓયુ ડ્રોપ થયા છે તેના કાર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઇસ્ટર તહેવારને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. જોકે, યુદ્ધવિરામ ફક્ત રવિવારની મધ્યરાત્રિ સુધી જ રહેશે. આ યુદ્ધવિરામ પ્રયાસને શાંતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા પૂરી પાડવામાં આવી હોઈ પાટણની ઐતિહાસિક રાણકીવાવમાં શુક્રવારે વિશ્વ વિરાસત દિને તમામ પર્યટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

આજે શાંતિ, પ્રેમ અને ક્ષમાનું સ્મરણ કરીએ।

ભૌતિક ચકાસણી વગર સેંકડો વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યુ કરી દેવાયા હોવાનું કૌભાંડ ગાંધીનગરના ચિલોડામાં ચાલતુ હોવાનું સામે આવ્યુ છે. સીસીટીવી ફૂટેજની તપાસમાં પુરાવા મળતા ચિલોડાના ટેસ્ટિંગ સેન્ટર સામે ગાંધીનગર એઆરટીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કૌભાંડના કારણે જાહેર માર્ગો પર બેફામ દોડતા અનફિટ વાહનોથી નાગરિકોના માથે જાનનું જોખમ વર્તાઇ રહ્યું છે.

વક્ફ એક્ટ પછી મોદી સરકાર હવે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવાની તૈયારી કરી રહી છે, જે સરકારની ટોચની પ્રાથમિકતા બની છે. 23મી લો કમિશન UCCનો ડ્રાફ્ટ તૈયાર કરશે. PM મોદીએ 14 એપ્રિલના ઐતિહાસિક ભાષણમાં UCCને સામાજિક સિવિલ કોડ ગણાવી કોંગ્રેસ પર લાગૂ ન કરવાનો આક્ષેપ લગાવ્યો.

અમદાવાદ: શાહીબાગ ખાતેની ફોરેન પોસ્ટ ઓફિસમાં એક પાર્સલ આવ્યું હતું. જેમાં તાંબાના બાર હોવાનું ડેકલેરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની એક કંપની દ્વારા આયાત કરવામાં આવેલા આ પર્સલનું જ્યારે એક્સરે મશીનમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ત્યારે તેમાં સોનાના પાંચ બિસ્કીટ મળી આવ્યા હતા. 50 ગ્રામનું એક એવા પાંચ સોનાના બિસ્કીટનું વજન 250 ગ્રામ અને તેની કિંમત 24 લાખ રૂપિયા જેટલી થાય છે. હવે આયા

યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળ DOGEની રચના કરવામાં આવી છે. વિદેશમાં સેવાકાર્યોના ખર્ચ મૂકવાની કામગીરી પણ મસ્કને આપતાં ટ્રમ્પે સ્ટેટ ડીપાર્ટમેન્ટના ખર્ચમાં કાપ મૂકવા જેરેમી લેવિનની નિમણૂક કરી છે. જેરેમીને અગાઉ યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટને નિષ્ક્રિય કરવાની જવાબદારી સોંપાઈ હતી.