ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’માં પાકિસ્તાની આતંકવાદીઓ અને તેમના આકાઓને પાઠ ભણાવ્યા પછી પોલીસે દેશમાં છુપાયેલા દેશદ્રોહી જાસૂસો પર સકંજો કસ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં પાકિસ્તાન સાથે સંકળાયેલા 12 જાસૂસને પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી લેવાયા છે. સૌથી વધુ છ જાસૂસ પંજાબમાંથી પકડાયા છે અને ત્યારબાદ હરિયાણામાંથી પાંચ અને ઉત્તરપ્રદેશમાંથી એક જાસૂસની ધરપકડ કરાઈ છે. લા
