કેનેડા સરકારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ફેડરલ લઘુત્તમ વેતન પહેલી એપ્રિલથી પ્રતિકલાક 17.30 કેનેડિયન ડોલરથી વધારી 17.75 કેનેડિયન ડોલર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી કેનેડામાં અભ્યાસ કરતા અને રહેતા લાખ્ખો ભારતીયોને વધી રહેલા જીવનનિર્વાણ ખર્ચ વચ્ચે થોડી રાહત મળશે.
