ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ આ વર્ષે વહેલી યોજાઈ હતી. તેથી આ વર્ષે પરિણામ પણ વહેલાં આવવાની શક્યતા છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પરિણામ વહેલાં જાહેર થયાં હતાં, આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી પરિણામ વહેલાં જાહેર થઈ શકે છે. મે મહિનાનાં પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનાં પરિણામો જાહેર થાય એવી
