Share This on
દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ ઠાકોરજીના ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી સવારે ઠાકોરજીની શૃંગાર આરતી સમયે સુકા મેવા મનોરથ યોજવામાં આવ્યો હતો. શુક્રવારના શ્વેત (સફેદ) રંગના વાઘા સાથેના વસ્ત્રાલંકાર સાથેના આ દિવ્ય મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ વિદેશના લાખો કૃષ્ણભકતોએ નિહાળી ભાવવિભોર બન્યા હતા.

ક્રોસ પર તેનું પ્રેમ અમર છે।
ક્રોસ પર તેનું પ્રેમ અમર છે।
Share This on
હવે શાળાઓમાં વેકેશનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ડીઈઓ કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બપોર બાદ સ્કૂલ ચાલુ હશે તો કાર્યવાહી કરાશે. સ્કૂલને સમયમાં ફેરફાર કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ડીસા: બ્રહ્માકુમારી સંસ્થાના નવા મુખ્ય પ્રશાસક તરીકે ૮૪ વર્ષીય રાજયોગિની મોહિની દીદીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બ્રહ્માકુમારીના છઠ્ઠા મુખ્ય પ્રશાસક બન્યા છે. આ પહેલાં, તેઓ છેલ્લા ચાર વર્ષથી વધારાના મુખ્ય વહીવટકર્તાની જવાબદારી સંભાળી રહ્યા હતા. રવિવારે યોજાયેલી મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.

શ્રી સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ - ગુજરાત (સૌરાષ્ટ્ર)

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ આ વર્ષે વહેલી યોજાઈ હતી. તેથી આ વર્ષે પરિણામ પણ વહેલાં આવવાની શક્યતા છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પરિણામ વહેલાં જાહેર થયાં હતાં, આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી પરિણામ વહેલાં જાહેર થઈ શકે છે. મે મહિનાનાં પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનાં પરિણામો જાહેર થાય એવી

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મુર્શિદાબાદ બાદ હવે દક્ષિણ 24 પરગનામાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. ISF (ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ)ના સમર્થકોને કોલકાતા તરફ કૂચ કરતા અટકાવવામાં આવ્યા બાદ સ્થિતિ વણસી હતી. પોલીસે રસ્તો રોકતા પ્રદર્શનકારીઓ હિંસક બન્યા હતા અને અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ભીડને વિખેરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. આ દરમિયાન વા

ભરૂચ જિલ્લામાં મોસમ પલટાઈ: જંબુસર તાલુકાના કેટલાક વિસ્તારોમાં રાત્રે કમોસમી વરસાદ: આમોદ તાલુકાના મછાસરા ગામે પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો, ખેડૂતોમા ચિંતા

જમ્મુ-કાશ્મીરમાં બે સ્થળોએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકી ઠાર

નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડધારકોને એપ્રિલ માસના અંત સુધીમાં તેમના ઇ-કેવાયસી કરાવી લેવા માટે ફરી તાકીદ કરવામાં આવી છે. રેશનિંગના દુકાનદારોને ઇ-કેવાયસી થઇ શકે તે માટે ફરીથી મંજૂરી અપાઇ છે પરંતુ ટેકનિકલ ખામીના કારણે કામગીરી થઇ શકતી નહીં હોવાની બૂમ પડી છે.