પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. એને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે તેના નાગરિકોને હાલમાં પાકિસ્તાનની મુસાફરી ન કરવાની ચેતવણી આપી છે. દૂતાવાસે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવનો એક નવો તબક્કો શરૂ થયો છે અને બંને દેશોના કેટલાક અધિકારીઓ તરફથી આક્રમક નિવેદનો પણ આવી રહ્યા
