સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો નથી તે આધારે જામીનનો ઇનકાર ન કરી શકાય ઉત્તરપ્રદેશમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ટ્રાયલ વગર લાંબા સમય સુધી આરોપીને કેદમાં ના રાખી શકાય. આવી કેદ તેના માટે સજા બની જવી જોઇએ નહીં.
