વન વિભાગ દ્વારા જંગલના જુદા જુદા વિસ્તારોમાં પાણીની કુંડી ભરી પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ઉનાળા સીઝન દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે માણસની જેમ પશુઓ, પ્રાણીઓ અને વન્ય જીવોને પાણી મળી રહે જેથી જુદા જુદા વિસ્તારમાં પાણીની કુંડી ભરી જંગલ વિસ્તારમાં જ પાણી મળી રહે તેના માટે પાણી ભરવામાં આવી રહ્યું છે.
