યુરોપિયન દેશોમાં વીજકાપ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ સોમવારે સ્પેન, પોર્ટુગલ, બેલ્જિયમ અને દક્ષિણ ફ્રાન્સના કેટલાક ભાગોમાં મોટા પ્રમાણમાં વીજળી ગુલ થઈ જવાથી લાખો લોકો પ્રભાવિત થયા હતા. ફોન લાઈનો ડાઉન થઈ ગઈ હતી અને આઉટેજને કારણે મોટા પ્રમાણમાં ટ્રેનો અને ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. ગ્રીડ ઓપરેટરે જણાવ્યું હતું કે સ્પેનમાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે લગભગ 6થી 10 કલાકની જરૂર છે. જ્યાર