લક્ઝરીયસ ગાડીઓની આયાત કરીને કરોડો રૂપિયાની ઈમ્પોર્ટ ડ્યુટી ચોરીનું કૌભાંડ શોધી કાઢતી ડી.આર.આઈ ડી આર આઈ ના અધિકારીઓએ rolls-royce. lexus. hummer. જેવી ગાડીઓ અમેરિકા અને જાપાનથી સીધી શ્રીલંકા અને દુબઈ લઈ જઈ તેને લેફ્ટ હેન્ડ ડ્રાઇવ થી રાઈટ હેન્ડ ડ્રાઈવ માં કન્વર્ટ કરી ભારતમાં લાવવામાં આવતી હતી આવી 30 ગાડીઓ ઈમ્પોર્ટ કરી 25 કરોડ રૂપિયાની ડ્યુટી ચોરી કરવામાં આવી હતી.
