Share This on
તમારા માટે ખાસ રિપોર્ટ
તમારા માટે ખાસ રિપોર્ટ
Share This on
તમારા આરોગ્ય માટે જરૂરી તથ્યો
તમારા આરોગ્ય માટે જરૂરી તથ્યો
Share This on
આવો અદભૂત મજાક, ક્યારેય ના જોયેલું!
આવો અદભૂત મજાક, ક્યારેય ના જોયેલું!
Share This on
મહેસાણા: વિસનગરના તરભમાં આવેલા વાળીનાથ ધામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડનગર તાલુકાના જાસ્કા ગામના એક પુત્રીના માતા-પિતાએ બે પુત્રો માટે માનતા રાખી હતી. આ દંપતીને ત્યાં જોડિયા પુત્રોએ જન્મ લેતાં તેઓની માનતા પૂર્ણ થઈ હતી. ઉપરોક્ત દંપતીએ આજે શિવરાત્રિ પર્વના શુભ દિવસે પરિવાર સાથે વાળીનાથ ધામ પહોંચી જોડીયામાંથી એક પુત્રને અર્પણ કરાતા મંદિર જય વાળીનાથના નાદ ગુંજી ઉઠ્યું

તમારા માટે એક મજા ભરેલો સર્પ્રાઇઝ!
તમારા માટે એક મજા ભરેલો સર્પ્રાઇઝ!
Share This on
હર હર મહાદેવ
હર હર મહાદેવ
Share This on
આ સરળ ટિપ્સ તમારા જીવનને બદલી નાખશે
આ સરળ ટિપ્સ તમારા જીવનને બદલી નાખશે
Share This on
ગુજરાત બજેટ 2025-26 નવા બજેટમાં અલગ અલગ મંત્રાલય માટે ફાળવવામાં આવેલી રકમ

મહાકુંભમાં મંગળવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 99.20 લાખથી વધુ ભક્તોએ સંગમના પવિત્ર જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. ઉત્તર પ્રદેશ માહિતી વિભાગ અનુસાર 13 જાન્યુઆરીથી મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની કુલ સંખ્યા 54 કરોડને વટાવી ગઈ છે.

સૌરાષ્ટ્રમાં પાકતી મગફળીની દુનિયાના અનેક દેશોમાં બોલબાલા છે અને કેટલાંક રાષ્ટ્રોમાં સીધી નિકાસ થાય છે. હવે રશિયામાં સૌરાષ્ટ્રની મગફળી પહોંચે તેવા સંજોગો ઉજળા બન્યા છે. રશિયાની મોટી સ્નેકસ કંપની અવંતાના પ્રતિનિધિઓ તથા અન્ય વેપારીઓએ ગોંડલ યાર્ડની મુલાકાત લીધી હતી.