Share This on
માસ્ટરશેફ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ સ્પર્ધક ઉર્મિલા જમનાદાસ આશરનું 79 વર્ષની વયે નિધન

સાઉદી આરબે ભારત સહિત 14 દેશો પર અસ્થાયી વિઝાનો પ્રતિબંધ મૂક્યો

ભાજપને 23-24માં રૂ.2,243 કરોડનું સૌથી વધુ ડોનેશન મળ્યું

બ્રહ્માકુમારીઝનાં મુખ્ય પ્રશાસિકા દાદી રતનમોહિનીજીની ચિરવિદાય: અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મધરાતે અંતિમ શ્વાસ લીધા: તેઓ ૧૦૧ વર્ષનાં હતાં: દાદીજીના પાર્થિવ દેહને સંસ્થાના આબુ રોડ ખાતેના વડા મથકે લઇ જવાયો છે, જ્યાં હાલ દર્શનાર્થે રખાયો છે: તા. ૧૦મી ને ગુરુવારે તેમની અંતિમવિધિ કરાશે

બોમ્બે હાઈકોર્ટે કુણાલ કામરાને રાહત આપી, 16 એપ્રિલ સુધી ધરપકડ પર રોક લગાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે ભારતીય શાંતિ રક્ષક દળો (IPKF)ના એપિસોડના આશરે ચાર દાયકા પછી ભારત અને શ્રીલંકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં મોટો સુધારો થયો છે. બંને દેશોએ લશ્કરી સહકાર માટે એક મહત્ત્વના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને રાષ્ટ્રોની સુરક્ષા એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા પર નિર્ભર છે.

સુરતમાં વેપારી હાથીના પગ નીચે મોબાઈલ મૂકી પ્રમોશન કરવા જતા ભેરવાયા

આજે શનિવાર નિમિત્તે ઘરે બેઠાં શ્રી સાળંગપુરધામ કષ્ટભંજન હનુમાનજીના દિવ્ય દર્શન કરો...
Share This on
આ લૂક છે કાયમ યાદ રહેવા જેવું!'
Share This on
સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે ક્રેટા કાર કેનાલમાં ખાબકી ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમા ખાબકતા ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો, બેનો બચાવ મૃતકોની ઓળખ કનુભાઇ દેસાઇ, વિશાલ દેસાઇ અને દર્શન દેસાઇ (તમામ રહે.ઝુંડાલગામ,ગાંધીનગર) તરીકે થઈ