પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ધુલિયાનમાં વકફ કાયદાને લઈને પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. આ મુદ્દે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે, ધુલિયાનમાં ઓછામાં ઓછા 400 હિન્દુઓએ પોતાનું ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. અધિકારીએ મમતા બેનર્જી સરકાર પર આક્ષેપ મૂક્યો હતો કે, તુષ્ટિકરણની રાજનીતિને કારણે કટ્ટરપંથીઓને સ્વતંત્રતા અને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉલ્