પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “પોપ ફ્રાન્સિસના નિધનથી ખૂબ દુઃખ થયું. આ દુઃખ અને સંભારણાની ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે યાદ કરશે. નાનપણથી જ તેમણે ભગવાન ખ્રિસ્તના આદર્શોને સાકાર કરવા માટે પોતાની જાત સમર્પિત કરી દીધી હતી. તેમણે ગરીબો અને વંચિતો
