ડમી વિદ્યાર્થીઓને લઈને CBSE બોર્ડની તપાસ બાદ હવે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોને પરિપત્ર કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓની નિયમાનુસારની હાજરી અંગે સ્કૂલોને પરિપત્ર કરવામાં આવ્યો છે. શૈક્ષણિક દિવસો દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી સ્કૂલોમાં જોવા મળે તે માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. આ માટે સ્કૂલો શરૂ થયા બાદ આકસ્મિક તપાસ કરવામાં આવશે અને જો તે વખતે સ્કૂલોમાં વિદ્
