Share This on
ખાલિસ્તાની તરફી અલગતાવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ ફરી તેની ઓકાત બતાવી છે અને ભારત માટે ઝેર ઓક્યું છે. તેણે ભારતીય સેનામાં રહેલા શીખ સૈનિકોને દેશ માટે નહિ લડવાની હાકલ કરી છે. તેણે કહ્યું છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો તેઓ ભારત વતી ન લડે.

કહાની 3’માં વિદ્યા બાલન અને ‘ક્વીન 2’માં કંગના યથાવત રહેશે, ‘મુજસે શાદી કરોગી 2’માં નવી કાસ્ટ લેવા કવાયત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ફ્રેન્ચાઈઝીનો ટ્રેન્ડ પૂરબહારમાં ખીલેલો છે. ઓડિયન્સને પસંદ આવેલી ફિલ્મોના પ્રમોશનમાં ઓછી મહેનત કરવી પડે છે અને પહેલી ફિલ્મ જોનારું ઓડિયન્સ સરળતાથી સીક્વલ માટે ટિકિટ ખરીદવા તૈયાર થાય છે. આવતી કાલે ‘રેડ 2’ આવી રહી છે અને ત્યારબાદ પણ સંખ્યાબંધ હિટ

પહેલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. વર્તમાન સંજોગોને ધ્યાને રાખી ‘ધ બોલિવૂડ બિગ શોટ યુકે ટૂર’ મુલતવી રાખવામાં આવશે. આ ટુરમાં સલમાન ખાન અને માધુરી દિક્ષિતની સાથે ટાઈગર શ્રોફ, વરુણ ધવન, દિશા પટાણી, ક્રિતિ સેનોન, સારા અલી ખાન, સુનિલ ગ્રોવર અને મનીષ પૌલ પણ જવાના હતા. ઓર્ગેનાઈઝર્સે ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોનું કારણ દર્શાવી ટૂર મોકૂફ રાખી છે

વીરા રાજા વીરા’ ગીતમાં ‘શિવ સ્તુતિ’ની ઊઠાંતરી જણાતા દિલ્હી હાઈકોર્ટે સોન્ગ ક્રેડિટમાં સુધારો કરવા નિર્દેશ આપ્યા

દિશા નો હોટ અંદાજ
Share This on
ડમી વિદ્યાર્થીઓને લઈને CBSE બોર્ડની તપાસ બાદ હવે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોને પરિપત્ર કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓની નિયમાનુસારની હાજરી અંગે સ્કૂલોને પરિપત્ર કરવામાં આવ્યો છે. શૈક્ષણિક દિવસો દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી સ્કૂલોમાં જોવા મળે તે માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. આ માટે સ્કૂલો શરૂ થયા બાદ આકસ્મિક તપાસ કરવામાં આવશે અને જો તે વખતે સ્કૂલોમાં વિદ્

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષામાં પેપર લીકની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચ્યો છે. અમરેલીની એક કોલેજમાં બી.કોમ. સેમ-4નું પેપર શરૂ થયાની થોડી જ વારમાં પ્રશ્નો અને જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થવા લાગ્યા હતા. ઉત્તરવહીમાં લખેલા જવાબોના ફોટા ‘કોલેજ ફ્રેન્ડ’ નામના વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે યુનિવર્સિટીની વિશ્વસનીયત

અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની વિરુદ્ધમાં ન્યૂયોર્ક, વોશિંગ્ટન સહિત દેશભરના શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને ઉગ્ર વિરોધી દેખાવો કર્યા હતા. વ્હાઇટ હાઉસ સામે વિશાળ રેલી અને એલન મસ્કની ટેસ્લાની ડીલરશીપ સામે વિરોધી દેખાવો થયા હતાં. આશરે બે સપ્તાહ પહેલા પણ ટ્રમ્પ અને મસ્કની નીતિઓની સામે હેન્ડસ ઓફ વિરોધી દેખાવો થયાં હતાં.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “પોપ ફ્રાન્સિસના નિધનથી ખૂબ દુઃખ થયું. આ દુઃખ અને સંભારણાની ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે યાદ કરશે. નાનપણથી જ તેમણે ભગવાન ખ્રિસ્તના આદર્શોને સાકાર કરવા માટે પોતાની જાત સમર્પિત કરી દીધી હતી. તેમણે ગરીબો અને વંચિતો

બંગાળમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ 61 વર્ષની વયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ભાજપમાં લાંબા સમયથી કાર્યકર રિંકુ મજુમદાર સાથે લગ્નના તાંતણે બંધાવાના છે. રિંકુ મજુમદાર બંગાળમાં ભાજપ મહિલા મોર્ચાની જવાબદારી સંભાળી હતી. તે પક્ષમાં ઓબીસી મોર્ચા અને હેન્ડલૂમ સેલની સાથએ સાથે વિવિધ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ પણ સંભાળી છે.