રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના પ્રજાજનો માટેની આકસ્મિક મેડિકલ સેવાઓ વધુ સુદ્રઢ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રથી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ હસ્તકની સામાન્ય એમ્બ્યૂલન્સ પૈકીની 542 જેટલી એમ્બ્યૂલન્સને 108 એમ્બ્યૂલન્સ સેવા દ્વારા સંચાલન કરવાનો નિર્દેશ જાહેર કરાયો છે. જે મુજબ હવેથી દર્દીઓને એક હોસ્પિટલ
