NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસ મામલે મુંબઈ પોલીસે નવો ખુલાસો કરતા જણાવ્યું કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરતા પહેલા શૂટરો કર્જત ખોપોલી રોડ પર આવેલા જંગલમાં ગયા હતા ઝાડ પર ગોળી મારીને પ્રેક્ટિસ કરી હતી.
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
પોલીસ કર્મીઓની ભરતી અને બઢતી અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન 10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીત્યું છે. અપક્ષ ધારાસભ્યો બાદ હવે નેશનલ કોન્ફરન્સને પણ આમ આદમી પાર્ટીનું સમર્થન મળ્યું છે. આમ આદમી પાર્ટીએ શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નરને સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો. જણાવી દઈએ કે ડોડામાં આમ આદમી પાર્ટીના મેહરાજ મલિકે ભાજપના ઉમેદવાર ગજય સિંહ રાણાને 4,538 વોટથી હરાવીને જીત મેળવી છે.
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
મુંબઈ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક દેવના દર્શન કરો
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. આ વખતે પાકિસ્તાન SCO સમિટનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 15-16 ઓક્ટોબરે યોજાશે.