Share This on
બિહારથી ગોવા જઇ રહેલા એક પરિવારને ગૂગલ મેપ્સ પરનો ભરોસો ભારે પડ્યો હતો. નેવિગેશનમાં મોટી ખામીને કારણે પરિવારને કર્ણાટકના બેલગાવી જિલ્લાના ખાનાપુર વિસ્તારના ભીમગડ જંગલમાં રાતે અટવાવું પડ્યું હતું.

આજે શનિવાર નિમિત્તે ઘરે બેઠા કરો શ્રી સાળંગપુર ધામ કષ્ટભંજન હનુમાનજીના દિવ્ય દર્શન
Share This on
મહેસાણા જિલ્લાના અપરિણીત યુવકની જાણ બહાર અડાલજ ખાતે તેની નસબંધી કરી દેવાની ખળભળાટ મચાવી દેનારી ઘટનાની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અપરિણીત યુવકને નસબંધી કરવા માટે લઈ જનાર આરોગ્ય કર્મચારીએ કાગળો પર તેને પરિણીત અને ત્રણ સંતાનોનો પિતા દર્શાવ્યો હોવાનું ખુલ્યું છે. આરોગ્ય વિભાગે નસબંધીના અન્ય કેસોની તપાસ પણ હાથ ધરી છે.

ગુજરાતના છ શહેરો પાછળ સ્માર્ટ સિટી બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયા કરતા વધુ રકમ અત્યાર સુધી 339 પૂર્ણ થયેલા પ્રોજેક્ટ પાછળ ખર્ચી છે, પરંતુ ભયંકર ટ્રાફિક જામ, ઠેર ઠેર દબાણો, ઇ-કેવાયસી કરાવવા જંગી લાઇનો, પ્રદૂષણ સહિત અનેક સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે. આગામી સમયમાં કાર્યરત 15 પ્રોજેક્ટ પાછળ વધુ રૂ. 627.22 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

સુવિચાર
સુવિચાર
Share This on
વડોદરા: કોયલી સ્થિત IOCL રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટ આરોપ લગાવ્યો કે ભાજપની 'જનવિરોધી' નીતિઓ ભારતની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી રહી છે.

ઈંગ્લેન્ડના ક્રિકેટ કેપ્ટન બેન સ્ટોક્સના ઘરમાં ચોરી થઈ છે. સ્ટોક્સ પાકિસ્તાનમાં ટેસ્ટ સિરીઝ રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

આગ્રા એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. 4 ઓક્ટોબરના રોજ, CISF આગ્રા એરપોર્ટ યુનિટના સત્તાવાર મેલ આઈડી પર ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો

NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસ મામલે મુંબઈ પોલીસે નવો ખુલાસો કરતા જણાવ્યું કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરતા પહેલા શૂટરો કર્જત ખોપોલી રોડ પર આવેલા જંગલમાં ગયા હતા ઝાડ પર ગોળી મારીને પ્રેક્ટિસ કરી હતી.