મહારાષ્ટ્રના પૂણેના તમ્હાની ઘાટ નજીક એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં 40 મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ખાઈ જતાં ચીસાચીસ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો લગભગ 13-14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
આજે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. જે બાદ બંને પક્ષના નેતાઓ એક બીજા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. ભાજપ સાંસદ પ્રતાપ સારંગીને હોસ્પિટલઆમ દાખલ કરવામાં આવ્યા છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ તેમને ધક્કો માર્યો હતો.
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
પાટણ: SSC બોર્ડ પરીક્ષામાં જ્યુડિશિયલ કોર્ટે ડમીકાંડ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 7 વર્ષ પહેલા ડમી પરીક્ષાર્થીઓએ SSC બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી કરી હતી. 3 ડમી પરીક્ષાર્થીઓને કોર્ટે 1 વર્ષની કેદ અને રૂ. 10-10 હજારનો દંડ ફટકાર્યો છે. બાલીસણા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ હતી.
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
રીંગણ ફળ કે શાકભાજી ?
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અકબર ના નવરત્ન
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
બિહારથી ગોવા જઇ રહેલા એક પરિવારને ગૂગલ મેપ્સ પરનો ભરોસો ભારે પડ્યો હતો. નેવિગેશનમાં મોટી ખામીને કારણે પરિવારને કર્ણાટકના બેલગાવી જિલ્લાના ખાનાપુર વિસ્તારના ભીમગડ જંગલમાં રાતે અટવાવું પડ્યું હતું.
મહેસાણા જિલ્લાના અપરિણીત યુવકની જાણ બહાર અડાલજ ખાતે તેની નસબંધી કરી દેવાની ખળભળાટ મચાવી દેનારી ઘટનાની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અપરિણીત યુવકને નસબંધી કરવા માટે લઈ જનાર આરોગ્ય કર્મચારીએ કાગળો પર તેને પરિણીત અને ત્રણ સંતાનોનો પિતા દર્શાવ્યો હોવાનું ખુલ્યું છે. આરોગ્ય વિભાગે નસબંધીના અન્ય કેસોની તપાસ પણ હાથ ધરી છે.
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ગુજરાતના છ શહેરો પાછળ સ્માર્ટ સિટી બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયા કરતા વધુ રકમ અત્યાર સુધી 339 પૂર્ણ થયેલા પ્રોજેક્ટ પાછળ ખર્ચી છે, પરંતુ ભયંકર ટ્રાફિક જામ, ઠેર ઠેર દબાણો, ઇ-કેવાયસી કરાવવા જંગી લાઇનો, પ્રદૂષણ સહિત અનેક સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે. આગામી સમયમાં કાર્યરત 15 પ્રોજેક્ટ પાછળ વધુ રૂ. 627.22 કરોડનો ખર્ચ કરવામાં આવશે.