LGના આદેશ પર દિલ્હી સચિવાલયને સીલ કરવામાં આવ્યું છે. દિલ્હી સચિવાલયમાં સ્થિત વિભાગો, ઓફિસોના રેકોર્ડ્સ, કમ્પ્યુટર્સ અને હાર્ડવેર વગેરેની કોઈપણ ફાઇલો તથા દસ્તાવેજો સચિવાલય પરિસરની બહાર ન જાય એટલા માટે સચિવાલયને સીલ કરવામાં આવ્યું છે.
ફૂડ ડિલિવરી એપ ઝોમેટોએ પોતાની ઓળખ બદલી નાખી છે. ઝોમેટોના બોર્ડે તેનું નામ બદલવાને મંજૂરી આપી દીધી છે અને કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ કરવાનો નિર્ણય લીધો છે.
Gujju Gamdiyo
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
બ્રાઝિલના મિનાસ ગેરેસમાં ચાલી રહેલા પશુ મેળામાં ભારતીય નેલ્લોર બ્રીડની વિઆટીના 19 નામની ગાય રૂ. 40 કરોડમાં વેચાવાની સાથે જ તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં સ્થાન મળ્યું છે. ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં જોવા મળતી નેલ્લોર બ્રીડની આ ગાયનું વજન 1,101 kg છે.