અમદાવાદ રિંગ રોડ પરના ખાનગી પાર્ટી લોનમાં હનીસિંઘનો મ્યુઝીક કોન્સર્ટ યોજાયો હતો. શનિવારે સાંજે 7થી રાત્રે 11 દરમિયાન યોજાયેલા આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. મોટી સંખ્યામાં લોકો પાર્ટી લોનમાં પહોંચી જતાં થોડી અવ્યવસ્થા પણ સર્જાઇ હતી. જોકે પ્રાઇવેટ બાઉન્સર પોલીસ અને ફાયર બ્રીગેડની ટીમ કાર્યક્રમમના સ્થળે હાજર હોવાથી નિમયન થઇ ગયું હતું. કોન્સર્ટનાં નશીલા ગી
