પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'આજે સવારે, હું AFS આદમપુર ગયો અને આપણા વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો. હિંમત, દૃઢ નિશ્ચય અને નિર્ભયતાનું પ્રતિક એવા લોકોને મળવું ખૂબ જ ખાસ અનુભવ હતો. આપણા રાષ્ટ્ર માટે આપણા સશસ્ત્ર દળો જે કંઈ કરે છે તેના માટે ભારત હંમેશા તેમનું આભારી રહેશે.
