Share This on
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકાઓ વચ્ચે લીધો. ટ્રુડોએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી.

ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસનો ભારતમાં પ્રથમ કેસ આવતા - ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરી એડવાઈઝરી
Share This on
'ટેક્નોલોજીના નવતર તથ્યો વિશે જાણો!'
'ટેક્નોલોજીના નવતર તથ્યો વિશે જાણો!'
Share This on
ક્રિસમસની શુભકામનાઓ! આશા છે કે નવું વર્ષ તમારા માટે શાંતિ અને સફળતા લાવે.'

આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણને સોમવારે સાંજે તેમના નિવાસસ્થાને જાનથી મારી નાખવાની ધમકીનો ફોન આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, કલ્યાણના નિવાસસ્થાને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને ફોન કરનારે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ફોન કોલના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રમાં મહાયુતિની નવી સરકારના શપથગ્રહણ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારંભ યોજાવાનો છે.

સુવિચાર
સુવિચાર
Share This on
Namo Laxmi Yojana
Namo Laxmi Yojana
Share This on
જાનકી બોડીવાળા નો હોટ લુક
Share This on
સુરત: શહેરના ઝાંપાબજાર સ્થિત બેઝમેન્ટમાં આવેલા AC અચાનક હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી.