અમેરિકાના મધ્યપશ્ચિમ અને દક્ષિણના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. કેન્ટુકીમાં સ્કૂલ બસ પકડવા જતી વખતે પૂરમાં તણાઈ જતાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.
Mojilu Surat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ હરિયાણામાં તપાસ દરમિયાન અકસ્માતમાં શહીદ થયા. આજે શાહીબાગનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. શોક સલામી બાદ અધિકારીઓ અને સાથી કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
Mojilu Surat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
તમારા મિત્રોને મોકલવું ભૂલશો નહીં!
Mojilu Surat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
બોલિવૂડના ફેમસ સિંગર ઉદિત નારાયણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઉદિત નારાયણનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ફિમેલ ફેનને કિસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર સિંગરને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
Mojilu Surat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
તમારા મિત્રો સાથે શેર કરવું ભૂલશો નહીં
Mojilu Surat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
તમારા માટે ખાસ,
Mojilu Surat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકાઓ વચ્ચે લીધો. ટ્રુડોએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી.