Share This on
ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં પાંચ મુસાફરોના મોત, બે ગંભીર રીતે ઘાયલ અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં 7 મુસાફરો સવાર હતા, હેલિકોપ્ટર ક્રેશમાં 5 લોકોના મોત, 2 ઘાયલ ઉત્તરકાશીના ગંગાનાઈ નજીક હેલિકોપ્ટર ક્રેશ, હેલિકોપ્ટર દેહરાદૂનથી ઉડાન ભરી રહ્યું હતું

રિદ્ધિમાની પહેલી ફિલ્મ, માતા નીતુ કપૂર પણ મહત્ત્વના રોલમાં દેખાશે

અમેરિકાના મધ્યપશ્ચિમ અને દક્ષિણના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. કેન્ટુકીમાં સ્કૂલ બસ પકડવા જતી વખતે પૂરમાં તણાઈ જતાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ હરિયાણામાં તપાસ દરમિયાન અકસ્માતમાં શહીદ થયા. આજે શાહીબાગનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. શોક સલામી બાદ અધિકારીઓ અને સાથી કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પશુ કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ અનંત અંબાણીના 'વનતારા'એ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ‘પ્રાણી મિત્ર’ એવોર્ડ જીત્યો

તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
Share This on
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ

તમારા મિત્રોને મોકલવું ભૂલશો નહીં!
તમારા મિત્રોને મોકલવું ભૂલશો નહીં!
Share This on
બોલિવૂડના ફેમસ સિંગર ઉદિત નારાયણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઉદિત નારાયણનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ફિમેલ ફેનને કિસ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર સિંગરને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

તમારા મિત્રો સાથે શેર કરવું ભૂલશો નહીં
તમારા મિત્રો સાથે શેર કરવું ભૂલશો નહીં