Share This on
વિશેષ કવરેજ
વિશેષ કવરેજ
Share This on
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બાધલ ગામમાં ‘રહસ્યમય મોત’નો સિલસિલો વણઉકેલાયેલો છે. આ ઘટનામાં 36 દિવસમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે રાત્રે ગામમાં એક 9 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. જિલ્લામાં રહસ્યમય રોગના કારણે મૃત્યુ પામેલા લોકોમાં 12 બાળકોનો પણ સમાવેશ થાય છે.

INDW VS IREW: રાજકોટમાં આજે વનડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારત આયર્લેન્ડ સામે શ્રેણી જીતવા મેદાનમાં ઉતરશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે. 23 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા છે. તો ડિસેમ્બરના અંતમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડી શકે છે.

થેક્સગિવિંગ
થેક્સગિવિંગ
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
KL RAHUL
KL RAHUL
Share This on
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમની કંપની અદાણી ગ્રીન એનર્જીના ડિરેક્ટરો વિરુદ્ધ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને એસઈસી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર અદાણી ગ્રુપ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

Starting from Marriage
Starting from Marriage
Share This on
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે અંગે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાને ટ્રોફીને સમગ્ર દેશમાં ફેરવવાની જાહેરાત કરી છે. જો કે, હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આના પર કાર્યવાહી કરી છે અને ટ્રોફીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર PoKમાં લઈ જવાનો ઈન્કાર કરી દીધો છે.